કચ્છ યુનિ.માં AI ટૂલ્સના પ્રભાવ અંગે વિદ્યાર્થીઓ સેમિનારમાં માહિતગાર થયા.
કચ્છ યુનિ.માં AI ટૂલ્સના પ્રભાવ અંગે વિદ્યાર્થીઓ સેમિનારમાં માહિતગાર થયા.
Published on: 24th March, 2026

સંશોધન કાર્યને ઝડપી બનાવવા AI અનિવાર્ય છે, આ અંગે કચ્છ યુનિવર્સિટીમાં સેમિનાર યોજાયો. જેમાં કુલપતિ ડો. મોહન પટેલે AI ના ઉપયોગથી થતી તકો વિશે વાત કરી. iOSys Pvt. Ltd. ના CEO દીપક વોરાએ AI ટૂલ્સના વ્યાવહારિક ઉપયોગની સમજણ આપી. ChatGPT, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને AI આધારિત રિસર્ચ સાધનો વિશે જાણકારી અપાઈ.