અમદાવાદ ન્યૂઝ: સમોસાની ચટણીમાં મરેલી ગરોળી નીકળી, મહિલાએ AMC માં ફરિયાદ નોંધાવી.
અમદાવાદ ન્યૂઝ: સમોસાની ચટણીમાં મરેલી ગરોળી નીકળી, મહિલાએ AMC માં ફરિયાદ નોંધાવી.
Published on: 05th September, 2025

અમદાવાદમાં વેજલપુરની મહિલાએ સમોસા ખરીદ્યા, ચટણીમાં મરેલી ગરોળી નીકળતા AMCમાં ફરિયાદ કરી. બહારનું ખાનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! હોટલ-રેસ્ટોરન્ટોએ ફૂડ સેફ્ટી એક્ટનું પાલન કરવું જરૂરી. ગ્રાહકોએ જમતા પહેલાં રસોડાની સ્વચ્છતા તપાસવી. ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ અથવા મોબાઇલ નંબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.