US Tariff: શું ભારત પર ટેરિફનો બોજ વધશે? ટ્રમ્પના મંત્રીનું ભારત વિરુદ્ધ નિવેદન.
Published on: 08th September, 2025
અમેરિકી નાણાંમંત્રીના જણાવ્યા મુજબ ટ્રમ્પ અને વેન્સે યુરોપિયન કમિશન સાથે રશિયા પર દબાણ વધારવા ચર્ચા કરી. જો EU અને અમેરિકા રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર ટેરિફ લગાવે તો રશિયન અર્થતંત્ર હલી જશે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયન ઓઇલ ખરીદી પર નિરાશા વ્યક્ત કરી અને 50% ટેરિફ લગાવવાની વાત કરી, જ્યારે ભારતે આ ટેરિફને અયોગ્ય ગણાવ્યો છે.

Published on: September 08, 2025