ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ, શક્તિની આરાધનાનું પર્વ.
ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ, શક્તિની આરાધનાનું પર્વ.
Published on: 19th March, 2026

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, જે ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક છે. વસંત ઋતુમાં ભક્તિનો માહોલ છવાયો છે. શક્તિપીઠો અને મંદિરોમાં ભીડ જોવા મળશે. ભાવિકો ઘટ સ્થાપન કરશે, મા અંબાની પૂજા કરશે, અને નવ દિવસ ઉપવાસ, જપ કરશે. રામનવમીના દિવસે સમાપન થશે, Ramcharit Manas ના પાઠ થશે. નવરાત્રી દરમિયાન થાળ-ભજનના કાર્યક્રમો યોજાશે.