મોરબીના વિધિબેને ગૃહ ત્યાગ કર્યો, 1 ફેબ્રુઆરીએ લીંબડીમાં દીક્ષા અંગીકાર કરશે.
મોરબીના વિધિબેને ગૃહ ત્યાગ કર્યો, 1 ફેબ્રુઆરીએ લીંબડીમાં દીક્ષા અંગીકાર કરશે.
Published on: 27th January, 2026

મોરબીના વિધિબેન મહેતા સંયમના માર્ગે પ્રયાણ કરી 1 ફેબ્રુઆરીએ લીંબડી ખાતે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરશે. તેમણે અશ્રુ વગર હસતા મુખે વિદાય આપવા વિનંતી કરી હતી. તેઓ લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષિત થશે. મોરબીમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આત્મઘરમાં પ્રવેશવાની વાત કરી વરસીદાન કરીને દીક્ષા માટે મોરબીથી લીંબડી પ્રસ્થાન કર્યું.