એપસ્ટિન ફાઈલ્સમાં નામ પછી Dalai Lamaની સ્પષ્ટતા: શું કહ્યું તે જાણો.
એપસ્ટિન ફાઈલ્સમાં નામ પછી Dalai Lamaની સ્પષ્ટતા: શું કહ્યું તે જાણો.
Published on: 08th February, 2026

અમેરિકામાં ખળભળાટ મચાવનાર Epstein Filesમાં Dalai Lamaનું નામ 169 વખત આવતા વિવાદ થયો. Dalai Lamaએ સ્પષ્ટતા કરી કે મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમને જેફરી એપસ્ટિન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે તેમણે પ્રેસનોટ જાહેર કરીને ખુલાસો આપ્યો છે.