બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ.
બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળમાં આજે(4 મે) ચાલી રહેલી મતગણતરી દરમિયાન જણાતા વલણો અનુસાર ભાજપ મતુઆ સમુદાયના પ્રભુત્વ ધરાવતી 11 વિધાનસભા બેઠકો પર પાછળ દેખાઈ રહ્યું છે. આમ, વડાપ્રધાન મોદીએ જે સમુદાય પર ફોકસ કર્યો હતો ત્યાં ભાજપને પછડાટ જોવા મળી છે. આજે 9:50 વાગ્યા સુધી 7 બેઠકો પરના વલણો અનુસાર, શાસક તૃણમૂલ કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 2 બેઠકો પર છે. ગત વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠકોમાંથી 10 બેઠક પર ભાજપની જીત થઈ હતી.