પેટાચૂંટણી 2026: 5 રાજ્યોની 7 બેઠકો માટે મતગણતરી શરૂ.
પેટાચૂંટણી 2026: 5 રાજ્યોની 7 બેઠકો માટે મતગણતરી શરૂ.
Published on: 04th May, 2026

પાંચ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, ત્રિપુરા અને ગુજરાતમાં ચાલી રહેલી મતગણતરીમાં 7 માંથી 4 બેઠકો પર ભાજપ, 1 પર NCP, અને 2 પર કોંગ્રેસનો દબદબો હતો. બારામતી બેઠક પર અજિત પવારના પત્ની સુનેત્રા મેદાનમાં છે.