હિંમતનગર વોર્ડ 4માં ભાજપની હાર: 300થી વધુ સિંગલ વોટને કારણે
હિંમતનગર વોર્ડ 4માં ભાજપની હાર: 300થી વધુ સિંગલ વોટને કારણે
Published on: 30th April, 2026

હિંમતનગર વોર્ડ નં-4માં ભાજપના 3 ઉમેદવારની હાર થઈ છે. આંતરિક વિખવાદ અને 300થી વધુ સિંગલ વોટિંગને કારણે આ પરિણામ આવ્યું છે. 2015માં પણ આવું જ થયું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.