સિહોર પાલિકા સભામાં હંગામો: ડાયસ પર ચડી સૂત્રોચ્ચાર, વિપક્ષનો વિરોધ.
સિહોર પાલિકા સભામાં હંગામો: ડાયસ પર ચડી સૂત્રોચ્ચાર, વિપક્ષનો વિરોધ.
Published on: 08th April, 2026

સિહોર નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. વિપક્ષે ડાયસ પર ચડી સૂત્રોચ્ચાર કર્યા, કારણ કે તેમના પ્રશ્નોના જવાબ એક વર્ષ સુધી આપવામાં આવતા ન હતા. એજન્સી પાસેથી રિકવરી કરવામાં પાલિકા ટૂંકી પડતી હોવાનો આક્ષેપ અને મામકાઓની ભરતીને લઈ હોબાળો થયો. કારોબારી, બાંધકામ, WATER WORKS અને ટાઉન પ્લાનિંગ સમિતિઓની બિનહરીફ વરણી કરાઈ.