બોટાદમાં કુંવરબાઈ મામેરુ યોજનામાં ₹24.48 લાખની ઉચાપત.
બોટાદમાં કુંવરબાઈ મામેરુ યોજનામાં ₹24.48 લાખની ઉચાપત.
Published on: 08th April, 2026

બોટાદ જિલ્લા સેવાસદનમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં, આઉટસોર્સ નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના ₹24.48 લાખ પોતાના અને પરિવારના ખાતામાં ટ્રાન્સફર કર્યા. Beneficiary ના bank account બદલી નાખ્યા અને આઉટસોર્સિંગથી ફરજ બજાવતા નિરીક્ષકે આ તરકટ રચ્યું.