પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન જેમાં ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો.
પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન જેમાં ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો.
Published on: 08th April, 2026

પાટણના રામનગર ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન થયું. શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તોએ આ યજ્ઞનું આયોજન કર્યું હતું. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુખલાલ ઈશ્વરલાલ ઠક્કર પરિવાર દ્વારા આપવામાં આવ્યો. જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા.