પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી;
પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી;
Published on: 08th April, 2026

વડોદરાના એકતાનગરમાં લગ્ન પ્રસંગે પાણી ઢોળવા બાબતે બે જૂથો વચ્ચે બબાલ થઈ, પોલીસે તાત્કાલિક પહોંચી મામલો શાંત પાડ્યો. આ કેસમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી પાડ્યા. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠકબેઠક પણ કરી. Policeએ CCTV footage અને human intelligenceથી આરોપીઓને પકડ્યા અને વધુ કાર્યવાહી હાથ ધરી. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.