નેપાળના PM બાલેન શાહની મોટી કાર્યવાહી, પૂર્વ PM ઓલી અને ગૃહમંત્રીની ધરપકડ.
નેપાળના PM બાલેન શાહની મોટી કાર્યવાહી, પૂર્વ PM ઓલી અને ગૃહમંત્રીની ધરપકડ.
Published on: 28th March, 2026

નેપાળના PM બાલેન શાહે પદ સંભાળતાની સાથે જ કાર્યવાહી કરી; Gen Z વિરોધમાં બેદરકારી બદલ પૂર્વ PM કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે. તપાસ પંચના અહેવાલ મુજબ આંદોલન દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી જેના પગલે મહત્તમ 10 વર્ષની જેલની સજાની ભલામણ કરવામાં આવી છે.