સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો.
સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો.
Published on: 28th March, 2026

સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ રહેશે અને ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટશે. ડીઝલમાં રૂ. 21.50 અને એટીએફમાં રૂ. 29.50 નિકાસ જકાતથી સરકારને પખવાડિયામાં ફાયદો થશે.