સાબરકાંઠામાં નોટાને 7.87% મત, પરિણામ પર અસર નહીં.
સાબરકાંઠામાં નોટાને 7.87% મત, પરિણામ પર અસર નહીં.
Published on: 30th April, 2026

સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 166 બેઠકો પર 7.87% મત નોટાને મળ્યા, પણ પરિણામો પર તેની કોઈ ખાસ અસર દેખાઈ નથી. વિજેતા અને હારનાર ઉમેદવાર વચ્ચેનો તફાવત નોટા મતો કરતાં વધુ રહ્યો છે.