ધ્રાંગધ્રામાં જોગાસર તળાવ લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાની ભૂલ
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવ લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાની ભૂલ
Published on: 07th March, 2026

ધ્રાંગધ્રામાં રૂ. 4 કરોડના ખર્ચે રિનોવેશન થયેલ જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ વર્ષો જૂના તળાવનું નામ નવું પાડ્યું હોવાનું નિવેદન આપતા હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ, જેનો video viral થયો.