શંકરાચાર્યનું 'ધર્મ યુદ્ધ', ગૌ પ્રતિષ્ઠા માટે આંદોલન અને લખનઉમાં સભા
શંકરાચાર્યનું 'ધર્મ યુદ્ધ', ગૌ પ્રતિષ્ઠા માટે આંદોલન અને લખનઉમાં સભા
Published on: 07th March, 2026

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દે ‘ધર્મ યુદ્ધ’ આંદોલન શરૂ કર્યું. 11 માર્ચે લખનઉમાં “ગો પ્રતિષ્ઠા ધર્મયુદ્ધ સભા” કરશે. યાત્રામાં "જીંદા હિન્દુ લખનઉ ચલે" પોસ્ટર વહેંચાયા. CM યોગીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અપીલ કરી. ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન પર પ્રતિક્રિયા આપી, ગાયના પક્ષમાં ખુલીને બોલવા હાકલ કરી.