અમરેલી: 124 વર્ષ જૂના ક્લોક ટાવરનું રિસ્ટોરેશન, ગાયકવાડી શાસનની ધરોહરનું રૂ. 3 કરોડના ખર્ચે રિનોવેશન થશે.
અમરેલી: 124 વર્ષ જૂના ક્લોક ટાવરનું રિસ્ટોરેશન, ગાયકવાડી શાસનની ધરોહરનું રૂ. 3 કરોડના ખર્ચે રિનોવેશન થશે.
Published on: 07th March, 2026

અમરેલીના 124 વર્ષ જૂના ક્લોક ટાવરના રિસ્ટોરેશન પ્રોજેક્ટની શરૂઆત કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેનો ખર્ચો અંદાજે રૂ. 3 કરોડ થશે. મંત્રીએ આ ટાવરને અમરેલીનો આત્મા ગણાવ્યો.