નવસારીના બીલીમોરામાં જૂની અદાવતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને કારથી કચડી બુટલેગર ફરાર.
નવસારીના બીલીમોરામાં જૂની અદાવતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને કારથી કચડી બુટલેગર ફરાર.
Published on: 07th March, 2026

નવસારીના બીલીમોરા નજીક ખાપરવાડામાં નજીવા ઝઘડાએ લોહીયાળ રૂપ લીધું, જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેઠેલા યુવકને બુટલેગરે કારથી કચડી નાખ્યો અને તે ફરાર થઈ ગયો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.