ટ્રમ્પ ટેરિફ સુપ્રીમ કોર્ટથી લાગુ થઈ શકે તેમ નથી; આ નિર્ણયથી રાહત મળશે.
ટ્રમ્પ ટેરિફ સુપ્રીમ કોર્ટથી લાગુ થઈ શકે તેમ નથી; આ નિર્ણયથી રાહત મળશે.
Published on: 21st February, 2026

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો. ટ્રમ્પે વસૂલેલા 133 અબજ ડોલર પાછા આપવા પડશે. કોર્ટનો 6-3થી ચુકાદો ટ્રમ્પની નીતિને ફટકો છે. 'રેસિપ્રોકલ' ટેરિફથી વિશ્વ હચમચી ગયું હતું. હવે સંસદને જ ટેરિફ નાખવાનો અધિકાર છે એવો કોર્ટનો આદેશ. ટ્રમ્પનો 'બેક અપ પ્લાન' હોવાની તુમાખી.