સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 'ટેરિફ કિંગ' Trumpનો નવો આદેશ, જેનાથી દુનિયાભરમાં ફફડાટ ફેલાયો.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 'ટેરિફ કિંગ' Trumpનો નવો આદેશ, જેનાથી દુનિયાભરમાં ફફડાટ ફેલાયો.
Published on: 21st February, 2026

Donald Trumpએ ન્યાયતંત્ર સામે જંગ છેડી, સુપ્રીમ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા બાદ 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ આપ્યો. કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ લાદવાની સત્તા નથી તેવું કોર્ટે જણાવ્યું.