ફેબ્રુઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત, જ્યારે સેવા ક્ષેત્રે સ્થિરતા જોવા મળી.
ફેબ્રુઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત, જ્યારે સેવા ક્ષેત્રે સ્થિરતા જોવા મળી.
Published on: 21st February, 2026

માલસામાનની માગને કારણે ફેબ્રુઆરીમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે વધારો થયો છે, પરંતુ સેવા ક્ષેત્રમાં સ્થિરતા રહી છે. HSBCના સંયુક્ત PMI જાન્યુઆરીમાં 58.40 હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 59.30 થવાનો અંદાજ છે એવું સર્વેમાં જાણવા મળ્યું.