ભારતની AI કંપનીઓ PE અને VC ફંડ મેળવવામાં વિશ્વમાં ઘણી પાછળ
ભારતની AI કંપનીઓ PE અને VC ફંડ મેળવવામાં વિશ્વમાં ઘણી પાછળ
Published on: 21st February, 2026

આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ (AI) સમિટનું યજમાન હોવા છતાં, ભારતીય AI કંપનીઓને પ્રાઇવેટ ઇક્વિટી (PE) અને વેન્ચર કેપિટલ (VC) ફંડિંગમાં વૈશ્વિક સ્તરે ૨૦૨૫માં માત્ર 0.60% ભંડોળ મળ્યું, જ્યારે વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રે ૨૨૫.૮૦ અબજ ડોલરનું ફંડિંગ થયું હતું, જેમાં ભારતના AI ક્ષેત્રને ૧.૩૪ અબજ ડોલર મળ્યા.