ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને નુકસાન: 8200 સ્ટોર્સ બંધ, 717 કંપનીઓ દેવાળીયું થઈ.
ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને નુકસાન: 8200 સ્ટોર્સ બંધ, 717 કંપનીઓ દેવાળીયું થઈ.
Published on: 21st February, 2026

USA Economy News: ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકામાં 8200થી વધુ સ્ટોર્સ બંધ થયા અને 717 કંપનીઓએ નાદારી નોંધાવી, જે 15 વર્ષમાં સૌથી વધુ છે. 2024માં 7325 સ્ટોર બંધ થયા હતા. આ આંકડો ટ્રમ્પના ટેરિફની વિપરીત અસર દર્શાવે છે.