ડ્રાઈવરની બદલીના વિવાદમાં સિંચાઈ અધિક્ષકે સરકારને વારંવાર પત્ર લખતા ઠપકો મળ્યો, 'તમે વહીવટી જટિલતા ઊભી કરો છો!'.",
ડ્રાઈવરની બદલીના વિવાદમાં સિંચાઈ અધિક્ષકે સરકારને વારંવાર પત્ર લખતા ઠપકો મળ્યો, 'તમે વહીવટી જટિલતા ઊભી કરો છો!'.",
Published on: 18th February, 2026

રાજકોટના સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરને ડ્રાઈવરની બદલી માટે સરકારમાં વારંવાર પત્ર લખવા બદલ ઠપકો મળ્યો કે તેઓ બિનજરૂરી વહીવટી જટિલતા ઊભી કરે છે અને જવાબદારીનું યોગ્ય વહન નથી કરતા. Workcharge માટે નિમણૂક અને શિસ્ત અધિકારી તરીકે કચેરી સક્ષમ હોવા છતાં માર્ગદર્શન માંગવામાં આવ્યું. Pending Court કેસો પર ધ્યાન આપવા પણ જણાવવામાં આવ્યું.",