બંગાળમાં BJP સરકાર: શુભેન્દુ અધિકારી CM પદના શપથ લેશે.
બંગાળમાં BJP સરકાર: શુભેન્દુ અધિકારી CM પદના શપથ લેશે.
Published on: 09th May, 2026

ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનાર શુભેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે પશ્ચિમ બંગાળના CM પદની શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમારોહમાં PM મોદી, અમિત શાહ અને નિતિન નવીન હાજર રહેશે. મમતા બેનર્જીને પણ આમંત્રણ અપાયું છે. BJP કાર્યકરોનું સપનું સાકાર થયું છે.