તમિલનાડુમાં રાજકીય ડ્રામા, બંગાળમાં સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ.
તમિલનાડુમાં રાજકીય ડ્રામા, બંગાળમાં સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ.
Published on: 09th May, 2026

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણ વચ્ચે, રિસોર્ટ પોલિટિક્સ ચાલી રહી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. સુવેન્દુ અધિકારી, જેણે મમતા બેનર્જીને બે વાર હરાવ્યા છે, તેમને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આજે તેઓ અને તેમની ટીમ મંત્રીપદ માટે શપથ ગ્રહણ કરશે. તમિલનાડુમાં ટીવીકેને આમંત્રણ માટે સુપ્રીમમાં અરજી કરી છે.