તમિલનાડુમાં 'થલાપતિ' વિજયનો યુગ: આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ.
તમિલનાડુમાં 'થલાપતિ' વિજયનો યુગ: આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ.
Published on: 08th May, 2026

તમિલનાડુમાં TVK પ્રમુખ વિજય આવતીકાલે 9 મે, શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. 121 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે. વિજયની નવી સરકાર પાસે જનતા વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ પર મોટી અપેક્ષાઓ રાખી રહી છે.