નેપાળમાં બાલેન શાહનો સપાટો: પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડના આદેશ.
નેપાળમાં બાલેન શાહનો સપાટો: પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડના આદેશ.
Published on: 29th March, 2026

નેપાળમાં PM બનતા જ બાલેન શાહે આકરા પગલાં લીધાં: ભૂતપૂર્વ PM કે પી શર્મા ઓલીની ધરપકડના આદેશ આપ્યા. પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક અને પૂર્વ ડીજીપીની ધરપકડના પણ આદેશ આપ્યા છે. ઓલીનો પક્ષ ખુલ્લેઆમ ચીન તરફી હતો અને તેમના પર Generation Z આંદોલન વખતે બેદરકારીનો આરોપ છે.