ઝેલેન્સ્કીના મિડલ ઈસ્ટ પ્રવાસ વચ્ચે રશિયાનો યુક્રેન પર 270 ડ્રોનથી હુમલો, 5નાં મોત.
ઝેલેન્સ્કીના મિડલ ઈસ્ટ પ્રવાસ વચ્ચે રશિયાનો યુક્રેન પર 270 ડ્રોનથી હુમલો, 5નાં મોત.
Published on: 29th March, 2026

રશિયાએ યુક્રેન પર રાતભર 270થી વધુ ડ્રોનથી હુમલો કર્યો, જેમાં પાંચ લોકોનાં મોત થયા. ઝેલેન્સ્કીએ UAEનો પ્રવાસ કર્યો છે, યુક્રેન અરબ દેશોને ઈરાનનાં હુમલાઓથી બચાવવા ડ્રોન ડિફેન્સ સિસ્ટમ આપવા માંગે છે. ઓડેસામાં રશિયાના હુમલામાં બે લોકોનાં મોત અને 11 ઘાયલ થયા.