પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન શરૂ, TMC, Congress અને BPJ માટે પ્રતિષ્ઠાનો જંગ.
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન શરૂ, TMC, Congress અને BPJ માટે પ્રતિષ્ઠાનો જંગ.
Published on: 23rd April, 2026

પશ્ચિમ બંગાળની 152 બેઠકો અને તમિલનાડુની 234 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. તમિલનાડુમાં આશરે 57.3 મિલિયન અને બંગાળમાં લાખો મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણી TMC, Congress અને BJP માટે પ્રતિષ્ઠાનો જંગ છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. TMC એ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે.