પાલનપુર વોર્ડ નં. 2: ભ્રષ્ટાચારથી મતદારોમાં રોષ, ગટર, રોડ, પાણીની સુવિધાનો અભાવ, નેતાઓ માત્ર વોટ સમયે જ દેખાય છે.
પાલનપુર વોર્ડ નં. 2: ભ્રષ્ટાચારથી મતદારોમાં રોષ, ગટર, રોડ, પાણીની સુવિધાનો અભાવ, નેતાઓ માત્ર વોટ સમયે જ દેખાય છે.
Published on: 23rd April, 2026

પાલનપુરના વોર્ડ નં. 2ના મતદારો પ્રાથમિક સુવિધાઓના અભાવથી નારાજ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર, રોડ અને પાણીની સમસ્યાઓ વર્ષોથી યથાવત છે. 'ભ્રષ્ટાચારની હદ નથી', તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ચૂંટણી ટાણે નેતાઓ દેખાય છે, પછી કોઈ ફરકતું નથી. લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.