ચૂંટણી પરિણામો પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 671 પોઇન્ટ ઉછળ્યો.
ચૂંટણી પરિણામો પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 671 પોઇન્ટ ઉછળ્યો.
Published on: 04th May, 2026

પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. મતગણતરી ચાલી રહી છે, અને શેરબજાર પર તેની અસર દેખાઈ રહી છે. પરિણામો પહેલા જ ભારતીય શેરબજારમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યું. સેન્સેક્સ 671 પોઇન્ટ અને નિફ્ટી 205 પોઇન્ટના વધારા સાથે ખુલ્યા. એશિયન શેરબજારોમાં પણ રેલી જોવા મળી રહી છે.