કેટલાક દેશોમાં કારમાં Leftside અને Right Side બેસવાનું કારણ જાણો.
કેટલાક દેશોમાં કારમાં Leftside અને Right Side બેસવાનું કારણ જાણો.
Published on: 09th September, 2025

ભારતમાં ડ્રાઇવર સીટ જમણી બાજુ હોય છે, પણ Americaમાં બદલાઈ જાય છે. વિશ્વના કેટલાક દેશોમાં ફોર વ્હીલરમાં ડાબી બાજુ સીટ હોય છે, જેથી drivingમાં તકલીફ પડે છે. આ વિરોધતા technologyના કારણે વધુ દેખાય છે. ભારતમાં ડાબી બાજુ વાહનો ચાલે છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં જમણી બાજુ ચાલે છે. આ વિસંગતતાનું કારણ વર્ષો જૂની પરંપરા છે. ફ્રેન્ચ ક્રાંતિ પછી ઘણા દેશોમાં જમણી બાજુ વાહનો ચલાવવાનું શરૂ થયું.