વલસાડ: પારનેરા ડુંગરમાંથી લટકતી લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી; FSL ટીમની મદદ લેવાઈ.
વલસાડ: પારનેરા ડુંગરમાંથી લટકતી લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી; FSL ટીમની મદદ લેવાઈ.
Published on: 27th January, 2026

વલસાડના પારનેરા ડુંગર નજીકથી કોહવાયેલી લાશ મળી; સ્થાનિકોએ પોલીસને જાણ કરી. લાશ પાસેથી મોબાઈલ અને પર્સ મળ્યા, ઓળખ માટે પ્રયાસો ચાલુ. હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે FSL ટીમની મદદ લીધી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો.