ભાવનગરમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધી.
ભાવનગરમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધી.
Published on: 19th April, 2026

ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે વૈશાખ મહિનામાં વરસાદ થવાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. Temperature 39.2 degree રહેવાની શક્યતા છે. આ આગાહી સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા માટે કરવામાં આવી છે.