ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની.
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની.
Published on: 19th April, 2026

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ આગચંપી કરી, સ્થિતિ તંગ બની. DSP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને રિઝર્વ પોલીસ ફોર્સ ખડકી દેવાઈ. શહેરમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે. પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ.