શંકરાચાર્યના આશિર્વાદથી અલંકાર અગ્નીહોત્રીએ આંદોલન શરૂ કર્યું.
શંકરાચાર્યના આશિર્વાદથી અલંકાર અગ્નીહોત્રીએ આંદોલન શરૂ કર્યું.
Published on: 03rd February, 2026

અલંકાર અગ્નીહોત્રીએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ વૈચારીક સંઘષ માટે આંદોલન શરૂ કર્યું. તેમણે વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના આશ્રમમાં આશિર્વાદ લીધા. મુલાકાત મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરાથી થઈ. હવે અલંકાર અગ્નીહોત્રી આંદોલનની શરૂઆત કરશે.