રસથાળ: ગુજરાતી ઘરમાં Dosa, Appam, Curd Rice સાથે દક્ષિણ ભારતનો સ્વાદ.
રસથાળ: ગુજરાતી ઘરમાં Dosa, Appam, Curd Rice સાથે દક્ષિણ ભારતનો સ્વાદ.
Published on: 03rd February, 2026

જીની ઢોસા, મિક્સ દાળના ઢોસા, વેજ. અપ્પમ, કર્ડ રાઈસની રેસિપી અને Perfect દક્ષિણ ભારતીય સ્વાદ માટેની Tips આપવામાં આવી છે. જેમાં ઈડલી અને ઢોસાનું બેટર પીસતી વખતે પાણી ઠંડું રાખવું. ઢોસા બનાવતી વખતે તવો વધારે ગરમ હોય તો થોડું પાણી છાંટીને ઠંડો કરવો. વઘાર હંમેશા અંતમાં રેડો જેથી મસાલાની સુગંધ ઉડી ન જાય.