અગસ્તા વેસ્ટલેન્ડ સેના માટે ફરી હેલિકોપ્ટર સપ્લાય કરશે; લાંચના આરોપો, પછી ક્લીનચીટ મળી.
અગસ્તા વેસ્ટલેન્ડ સેના માટે ફરી હેલિકોપ્ટર સપ્લાય કરશે; લાંચના આરોપો, પછી ક્લીનચીટ મળી.
Published on: 03rd February, 2026

અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડ પછી ભારતીય સંરક્ષણ ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસની લિયોનાર્ડો(અગાઉ ફિનમેકેનિકા) સાથે ડીલ ફાઈનલ થઈ, જાહેરાત ટૂંક સમયમાં. કંપની પર ₹3,600 કરોડના કૌભાંડમાં લાંચનો આરોપ હતો, 2014માં બ્લેકલિસ્ટ કરાઈ, પરંતુ પુરાવાના અભાવે ક્લીનચીટ મળી. સિયાચીનમાં સેના માટે હેલિકોપ્ટર જરૂરી.