'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ.
'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ.
Published on: 03rd February, 2026

ભારત એ પાકિસ્તાન પાણી વિવાદમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત છે, તેથી ભારત કોઈ જવાબદારી નિભાવવા બંધાયેલું નથી. ભારતે કોર્ટને જ ગેરકાયદે ગણાવી જડબાતોડ જવાબ આપ્યો.