ક્રેશ બાદ Gold-Silverમાં તોફાની રિકવરી! ચાંદીમાં એકઝાટકે રૂ. 21000નો વધારો થયો.
ક્રેશ બાદ Gold-Silverમાં તોફાની રિકવરી! ચાંદીમાં એકઝાટકે રૂ. 21000નો વધારો થયો.
Published on: 03rd February, 2026

સોના-ચાંદીની કિંમતોમાં શેર બજાર જેવો ટ્રેન્ડ છે; ભારે તેજી પછી કિંમતો ક્રેશ થઈ. ગયા સપ્તાહે ભાવ ઘટ્યા બાદ ચાંદી 4 લાખને પાર જઈ ક્રેશ થઈ. સોનાના ભાવ પણ ઘટ્યા, પરંતુ આજે Gold અને Silverના ભાવમાં તેજી જોવા મળી રહી છે.