TIME મેગેઝીનની ‘વુમન ઓફ ધ યર 2026’ની યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ.
TIME મેગેઝીનની ‘વુમન ઓફ ધ યર 2026’ની યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ.
Published on: 31st March, 2026

TIME મેગેઝીને 2026 માટે વિશ્વની 16 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સફીના હુસૈન, રેશ્મા સૌજાની અને ડો. રેશ્મા કેવલરામાણી સહિત ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ કર્યો. આ મહિલાઓએ મહિલા વિકાસ, સમસ્યાઓ, આરોગ્ય અને વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સફીના હુસૈન ગ્રામીણ ભારતમાં ગર્લ્સ એજ્યુકેશન, રેશ્મા સૌજાની Girls Who Code અને Moms First થકી મહિલા સશક્તિકરણ અને ડો. રેશ્મા કેવલરામાણી મેડિકલ સાયન્સમાં નવી ક્ષિતિજો સર કરી રહી છે.