ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત: બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂરું, ઈરાનમાં 'રિજીમ ચેન્જ' સફળ!
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત: બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂરું, ઈરાનમાં 'રિજીમ ચેન્જ' સફળ!
Published on: 01st April, 2026

અમેરિકન સેના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પ નો દાવો છે કે ઈરાનમાં 'રિજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) નો તેમનો મુખ્ય લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે. યુદ્ધ ખતમ કરવા માટે તેમને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી. અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓમાં ઈરાનનું ટોચનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે.