જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર કરાયો.
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર કરાયો.
Published on: 01st April, 2026

જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે 'CORDON-AND-SEARCH OPERATION' (CASO) શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો અને સેનાએ જવાબી કાર્યવાહીમાં એકને ઠાર કર્યો. સરહદ પર ડ્રોન દેખાતા એલર્ટ જાહેર કરાયું છે અને સેના આતંકવાદનો સફાયો કરવા કટિબદ્ધ છે.