US, China અને Russia: ત્રણ મહાસત્તાઓના મિલન પર દુનિયાની નજર, ટ્રમ્પ અને પુતિન જશે ચીન.
US, China અને Russia: ત્રણ મહાસત્તાઓના મિલન પર દુનિયાની નજર, ટ્રમ્પ અને પુતિન જશે ચીન.
Published on: 01st April, 2026

2026ના મે મહિનામાં US અને Russiaના નેતાઓ ચીનની મુલાકાતે જશે. આ ઘટનાથી દુનિયાનું ધ્યાન બેઇજિંગ તરફ ગયું છે. ટ્રમ્પ 14-15 મે દરમિયાન મુલાકાત લે તેવી શક્યતા છે. પુતિન પણ મે મહિનામાં ચીન પહોંચી શકે છે. યુક્રેન યુદ્ધ બાદ Russia અને China વચ્ચેની 'NO LIMITS' FRIENDSHIP ચિંતાજનક છે. આ મુલાકાતો નવા વર્લ્ડ ઓર્ડરનો સંકેત છે.