નેતન્યાહૂએ Trumpથી અલગ રસ્તો અપનાવ્યો.
નેતન્યાહૂએ Trumpથી અલગ રસ્તો અપનાવ્યો.
Published on: 01st April, 2026

ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં નવા સમીકરણો રચાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયલના PM નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ ઈરાન વિરુદ્ધ એક નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. તેમણે જાહેરાત કરી છે કે ઈરાન સામે લડવા માટે આ ક્ષેત્રના મહત્ત્વના દેશો સાથે મળીને એક મજબૂત ગઠબંધન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, આ ગઠબંધનમાં કયા દેશો સામેલ છે તેના નામનો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો નથી.