રશિયામાં સૈન્ય વિમાન પહાડ સાથે અથડાતા 29 લોકોના કરૂણ મોત.
રશિયામાં સૈન્ય વિમાન પહાડ સાથે અથડાતા 29 લોકોના કરૂણ મોત.
Published on: 01st April, 2026

રશિયાના ક્રીમિયામાં An-26 વિમાન પહાડ સાથે અથડાઈને ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 23 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત તમામ 29 લોકોના મોત થયા. Russian સંરક્ષણ મંત્રાલય અનુસાર, કોઈ પણ જીવિત બચ્યું નથી. બુધવારે સવારે આ મોટી હોનારત સર્જાઈ હતી. દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે.