અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ; સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે.
અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ; સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે.
Published on: 01st January, 2026

અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો, જેનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલે કર્યું. ‘ભારત એક ગાથા’ થીમ આધારિત આ શોમાં ભારતની સંસ્કૃતિ અને સિદ્ધિઓ ફૂલોથી રજૂ કરાઈ છે. સરદાર પટેલનું 30 મીટરનું ફ્લાવર પોટ્રેટ ગિનિસ બુકમાં સ્થાન પામશે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં 6 ઝોનમાં ફ્લાવરથી બનેલા આકર્ષણો છે અને ઓનલાઇન/ઓફલાઇન ટિકિટ ઉપલબ્ધ છે.